🔥 TRENDING मोकामा विधायक अनंत सिंह का जबरदस्त रोड... मोकामा विधायक अनंत सिंह का जबरदस्त रोड... નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચોટીલામાં... मोकामा विधायक अनंत सिंह का जबरदस्त रोड... ચીખલી તાલુકાના હરણગામ અને વેલણપુર ગામન... આઝાદ મેદાનમાં ભક્તિમય માહોલ, પત્રકારોએ...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લા એસ.પી શ્રી સંજય ખરાત.

✍️ Reporter: Anil Vaghela 🗓 16 Oct 2026, 09:17 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા શહેરમાં તારીખ 16/10/2026 ના રોજ આર કે સાયન્સ સ્કૂલ ના પ્રાર્થનાખંડમાં સાઇબર ક્રાઇમ ફોડ નું લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અમરેલી જિલ્લા એસ.પી શ્રી સંજય ખરાત. તેમની ટીમ. બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. લોકોને સમજાવવામાં આવ્યા હતા ખોટી રીતે તમારું મહેનતનો પૈસો મોબાઇલમાં લિન્ક ખોલવાથી ફ્રોડ થાય છે સાવચેતી રાખો સાવધાન રહો અજાણી લિંકુ ખોલોમાં અજાણા મોબાઈલ આવે તો લોભ લાલચમાં ના આવું મહેનત વગર પૈસો મળવાનો નથી મોબાઈલ દ્વારા છેતરપિંડી બહુ વધી રહી છે તો સાવધાન રહો રાજુલાની જનતાને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ 1930 નંબર પર ફોન કરવો જિલ્લા એસપી ની મુલાકાત લેવી તમારા પૈસા ફોન કરવાથી બ્લોક કરવામાં આવશે 24 કલાક કાર્યરત છે આ નંબર ગાંધીનગર લાગે છે તમારા પૈસા અટકે છે ફોડ થતા ત્યારબાદ એસ પી સાહેબનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું રાજુલા શહેરના પીઆઇ સાહેબ.
ડિ વાય એસ પી સાહેબ.ચેમ્બર ઓફ પ્રમુખ મનીષભાઈ વાળા. જયદેવભાઈ વરુ બકુલભાઈ વોરા. વનરાજભાઈ વરુ ભાઈ વિરભદ્રભાઈ ડાભીયા. દિલુભાઈ વરુ યુવરાજ ભાઈ ચાંદુ. કિર્તીભાઈ. આટલા શહેરની જનતાને જન જાગૃત કરવામાં આવ્યા હતા આર.કે સ્કૂલના બાંભણિયા સાહેબને સારી કામગીરી બિરદાઓમાં આવી હતી
📲Get App