🔥 TRENDING Burhanpur’s Chunri Yatra dazzles with... Rajasthan Court Orders Salary Deductio... કોવાયા ગામના પ્રૌઢનું મોટરસાયકલ અકસ્મા... आगरा: बाह के बच्चों ने भूटान में फहराय... કોટડા ગામમાં વરૂ પરિવાર દ્વારા પરંપરાગ... Three armed robbers loot Rs 1.5 lakh f...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દેવીસર હાઈસ્કૂલ પુલ પાસે જીવતો વાયર પડ્યો, ટ્રાફિક જામ

દેવીસર હાઈસ્કૂલ પુલ પાસે જીવતો વાયર પડ્યો, ટ્રાફિક જામ

✍️ Reporter: Naresh katua 🗓 15 Oct 2026, 10:00 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દેવીસર હાઈસ્કૂલ પુલ પાસે જીવતો વાયર પડ્યો, ટ્રાફિક જામ દેવીસર હાઈસ્કૂલ પુલ પાસે આજે સાંજે 7:30 કલાકે રોડ પર જીવતો વાયર પડી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો.વાયર પડવાને કારણે બંને તરફનો ટ્રાફિક અટકી ગયો છે અને વાહનોની લાંબી કતારો લાગી છે. હાલ લોકોને સાવચેત રહેવા અને આ વિસ્તારથી દૂર રહેવા અપીલ કરાઈ છે.વીજ તંત્ર અને પોલીસને જાણ કરવામાં આવી છે.
📲Get App