🔥 TRENDING ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಡಾ. ಜಿ. ಪರಮೇಶ್ವರ್ ಅವ... Punjab markets shut, highways jammed i... Truck carrying potatoes overturns unde... Sensex posts modest early gains, stead... Gold Prices Surge to Monthly High as G... Rajasthan police seize over 1 tonne of...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાક્ષસ પીતા.

✍️ Reporter: Chauhan Armansinh Parbatsinh 🗓 15 Oct 2026, 05:08 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પોરબંદર નજીક આવેલા એક ગામમાં પોતાના જ પિતાએ પોતાની દીકરી સાથે તો છ વર્ષ સુધી દુષ્કર્મ કરે તે છતાં પણ તેનું મનના ભરાવ્યું એટલે તેને છોકરીને ખૂબ હેરાન કરી અને તેને છતાં તેનું મન ના ભરાતા તેને દીકરીને બળાત્કાર કરી તેને મારી નાખવાની ધમકીઓ આપી અને તે મુંબઈ ફરાર થઈ ગયેલ હતું. ત્યારબાદ પોલીસને આ વાત જાણતા પોલીસે તરત આગળની કાર્યવાહી શરૂ કરી તેને મુંબઈથી ધડપકડ કરીને પાછો લાવી તેને પોલીસે બળાત્કાર પોસ્કો અને જો પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોસ્કો ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે.
📲Get App