🔥 TRENDING ਆਉਣ ਵਾਲੀ ਹੈ ਵੱਡੀ ਆਫ਼ਤ, ਅਗਲੇ 9-10 ਮਹੀਨੇ... वैश्विक समाचार प्रेस ने स्थानीय कार्यक... वाराणसी में आयुष मंत्रालय का गठिया उपच... Highly Anticipated 'Street Fighter' Ac... Influencer Arrested in Kerala MDMA Dru... Three Indian Nationals Fatally Burned...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હલધરવાસ કોઠીપુરા પ્રાથમિક શાળા.ચાર.નવા.ઓરડાનુ. વિધિ વન ખાધ મુહૂર્ત સંપન્ન

✍️ Reporter: ખાંટ મનુભાઈ 🗓 15 Oct 2026, 07:25 AM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહેમદાવાદ તાલુકાના તબાના.કોઠીપુરા.ગામની પ્રાથમિક શાળા.ચાર.નવિન.ઓરડાનુ.વિધિવન.ખાતમુહુત. માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબના વરદહસ્તે સંપત્ર થયું.આ પ્રસંગે સરપંચ શ્રી, તલાટીશ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવા ઓરડાઓ તૈયાર થતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સુવિધાજનક અને આધુનિક વાતાવરણ મળશે.
📲Get App