🔥 TRENDING અમદાવાદમાં નાગરિકો દ્વારા ૪૭૭ હથિયારો... Visited the progressive farmer Shri Ra... ਰੂਪਨਗਰ: ਪਰਮਿੰਦਰ ਝੋਟੇ ਦੇ ਕਤਲ ਵਿਰੁੱਧ ਕਿਸ... લીંબાયત પોલીસે 20 વર્ષના ગુનાહિત ઇતિહા... सपोटरा में सफाई व्यवस्था ठप: दो माह से... आजमनगर बड़ी दुर्गा स्थान में दीपों की...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વટવામાં સગીરાનો પીછો કરનાર લંપટને પોલીસે દોરડું બાંધી ફુલેકું ફેરવી કાયદાના પાઠ ભણાવ્યા
Crime

વટવામાં સગીરાનો પીછો કરનાર લંપટને પોલીસે દોરડું બાંધી ફુલેકું ફેરવી કાયદાના પાઠ ભણાવ્યા

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 14 Oct 2026, 05:34 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના વટવામાં એક સગીરાનો જાહેરમાં પીછો કરી પજવણી કરનાર રોમિયોને પોલીસે પકડીને જાહેરમાં દોરડું બાંધી ફુલેકું ફેરવી કાયદાના પાઠ ભણાવ્યા.

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં જાહેરમાં એકલી નીકળેલી સગીરાનો પીછો કરી તેને હેરાન કરનાર એક લંપટને પોલીસે ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં પોલીસે આરોપીને જાહેરમાં દોરડું બાંધીને તેનું ફુલેકું ફેરવી કાયદાના પાઠ ભણાવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, વટવામાં એક સગીરા રોડ પર એકલી પસાર થઈ રહી હતી ત્યારે એક ઈસમે તેનો પીછો શરૂ કર્યો હતો અને તેની છેડતી કરી હતી. આસપાસના લોકો અને રાહદારીઓ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપીને દબોચી લીધો હતો. પોલીસે કાયદાનો પાઠ ભણાવવા માટે આરોપીને દોરડું બાંધીને જાહેરમાં ફુલેકું ફેરવવાની કાર્યવાહી કરી હતી, જેથી આવા કૃત્ય કરતા પહેલા આવા તત્વોને ભય બેસે.
📲Get App