🔥 ट्रेंडिंग कटिहार के नंदाल गांव में ६५ वर्षीय काल... यूके व्यापार सचिव रेनॉल्ड्स ने भारत-यू... आईएमएफ ने भारत की आर्थिक विकास पूर्वान... पीएम मोदी ने कहा, भारत का विकास किसी क... भारत सरकार जनरेशन Z के विरोध को नहीं र... युवा मतदाता पंजीकरण पर विरोध, मोदी की...
14 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટમાં હૃદયદ્રાવક ઘટના પ્રદ્યુમન પાર્ક નજીક ભીચરી રોડ પરથી નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું

✍️ रिपोर्टर: Naresh katua 🗓 14 अक्टू. 2026, 08:15 AM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટમાં હૃદયદ્રાવક ઘટના પ્રદ્યુમન પાર્ક નજીક ભીચરી રોડ પરથી નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું!રાજકોટ રાજકોટમાં પ્રઘુમન પાર્કની બાજુમાં આવેલા ભીચરી રોડ પર નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઈ છે.પ્રાથમિક માહિતી મુજબ, કોઈ અજાણી વ્યકિ્ત નવજાત બાળકને ત્યાં| મૂકીને જતી રહી હોવાની વિગતો સામે આવી છે.ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સાથે જ 108 ઇમરજન્સી સેવાની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. હાલમાં પોલીસ દ્વારા ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.. નવજાત બાળકને ત્યાં કોણ અને કયા સંજોગોમાં મૂકીને ગયું તે સહિતની વિગતો તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
📲Get App