🔥 TRENDING શિષ્યવૃત્તિ માટે ની અરજી ફોર્મ ભરવા ની... હિંમતનગરમાં નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ મ... माँ कुष्मांडा की आराधना से जीवन में सु... आयुष्मान योजना: लखनऊ-गोंडा के 21 निजी... સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસનું બોર્ડ લ... लखीमपुर में सड़क दुर्घटना में दो लोगों...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારતીય જનતા પાર્ટી, અમરેલી જિલ્લા સંગઠનની બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોન

ભારતીય જનતા પાર્ટી, અમરેલી જિલ્લા સંગઠનની બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોન

✍️ Reporter: Anil Vaghela 🗓 14 Oct 2026, 11:14 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભારતીય જનતા પાર્ટી, અમરેલી જિલ્લા સંગઠનની બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી શ્રી અરુણ બિંદાજી, સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા પ્રમુખશ્રી અને જિલ્લા પ્રભારીશ્રીની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ.

આ બેઠકમાં આગામી સંગઠનાત્મક કાર્યોની સમીક્ષા, પરિચય બેઠક તથા સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
📲Get App