🔥 TRENDING अशोक नगर में गुरुद्वारों की दानपेटियों... नरौली डांग के सरस्वती बाल निकेतन स्कूल... Jaishankar: India-China border remains... PM Modi: Media diversity and open deba... US Secretary of State Marco Rubio to V... South Africa Drops Out of WTC Top Two...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હળવદમાં થાર અને બાઈક સામ સામે અવતા થઈ બબાલ

✍️ Reporter: Naresh katua 🗓 14 Oct 2026, 07:51 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હળવદમાં થાર અને બાઈક સામસામે આવતા થઈ બબાલા
હળવદ શહેરના લક્ષ્મીનારાયણ ચોક પાસે સાંજના સમયે થાર ગાડી અને બાઈક સામસામે આવી જવાની સામાન્ય બાબતમાં બોલાચાલી અગાઉના ઝઘડાનો ખાર રાખી બે કૌટુંબિક ભાઈઓને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ બાદમાં પોલીસે 25 લોકો સામે ગુનો નોંધ્યો પોલીસ સ્ટાફે ફૂટ પેટ્રોલિંગ અને કોમિ્બંગ હાથ ધરીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો પોલીસે નગરજનોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને સોશિયલ મીડિયામાં કોઈ ઉશ્કેરણીજનક કે ભડકાઉ મેસેજ શેર ન કરવા કરી અપીલ
📲Get App