🔥 ट्रेंडिंग Suspense Crime Web Series 'Dhul' Draws... Kannada Star’s Big‑Budget Film Muhurat... Petrol and diesel prices remain unchan... शिवराज सिंह चौहान के बयानों से मध्य प्... चिराग पासवान ने वैशाली में नाव दुर्घटन... टिकमगढ़ में दलित युवक की हत्या में मुख...
14 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો. તુષાર ચૌધરી આવતીકાલે જનતા દરબાર યોજશે

✍️ रिपोर्टर: Solanki Bhadreshkumar Javanbhai 🗓 14 अक्टू. 2026, 01:45 PM 👁 19
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડબ્રહ્માના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ડો. તુષાર એ. ચૌધરી આવતીકાલે, તા. ૧૪ ઓક્ટોબર ૨૦૨૬, બુધવારે સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી જનતાની ફરિયાદો અને પ્રશ્નો સાંભળવા માટે ખેડબ્રહ્મા ઓફિસ ખાતે ઉપસ્થિત રહેશે.

કાર્યાલયનું સરનામું ધારાસભ્ય કાર્યાલય, ભક્તિનગર સોસાયટી, તપોધન સમાજને વાડી સામે, ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત છે. આ કાર્યક્રમનો હેતુ સ્થાનિક લોકોની સમસ્યાઓને સીધી રીતે સાંભળીને તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવાનો છે.
📲Get App