🔥 ट्रेंडिंग ನೀರು ನೀರು ಎನ್ನುತ್ತಿದ್ದ ಚಾಲಕರಿಗೆ ನೀರಿನ... મંડવીમાં વૃદ્ધો અને વિધવા બહેનો માટે લ... बिदर में बीएसपी ने प्रकाश एम. मलगे के... સુરતમાં 9 મોટા પીપળાના વૃક્ષો કાપ્યા,... ਬਿਜਲੀ ਸਬਸਿਡੀ ਲੈਣ ਵਾਲਿਆਂ ਨੂੰ ਵੱਡਾ ਝਟਕਾ!... સુરત કીમમાં સ્વાગત રો હાઉસમાં નવરાત્રિ...
13 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટમાં પત્રકારત્વ જગતમાં ચકચાર, વીડિયો વાયરલ

✍️ रिपोर्टर: PARAG CHAUHAN 🗓 13 अक्टू. 2026, 04:58 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ શહેરના પત્રકારત્વ જગતમાં ચકચાર મચી ગઈ છે. અબ તક મીડિયાના માલિક વિરુદ્ધ જન પ્રતિબિંબના માલિકને નગ્ન કરી ઢોર માર માર્યાના આક્ષેપ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જન પ્રતિબિંબના માલિક સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો. જોકે, આ વીડિયોની સત્યતા અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ મામલે પોલીસ તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે. હાલ આ વાયરલ વીડિયોને લઈને પત્રકાર આલમમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
📲Get App