अपराध
પોરબંદર શહેરમાં ક્રાઇમ સામે પોલીસની કડક કાર્યવાહી
પોરબંદરમાં વધતા અપરાધો સામે પોલીસએ કડક પગલાં લીધા, સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી.
પોરબંદરમાં મિલકત સંબંધી ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો,૨૦૨૨માં ૮૯ સામે ૨૦૨૫માં ૫૩ ગુના નોંધાયા. ૨૦૨૬માં ઓગસ્ટ સુધીમાં માત્ર ૨૯ ગુના નોંધાયા, પોલીસની સક્રિય કામગીરીની અસર. પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુનાખોરી પર નિયંત્રણ અને ડિટેક્શનને વેગ