🔥 TRENDING પંચશીલ ગર્લ્સ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષા... ગાંધીધામ, આદિપુર અને અંજારમાં પોલીસની... बिलासपुर के तेलीपारा में दुर्गा आगमन क... बिदर में कर्नाटक सेना अध्यक्ष बासवराज... Gatekeepers Accused of Facilitating NE... आम आदमी पार्टी राजस्थान कूदी मैदान में...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

સતલાસણા આર્ટ્સ કોલેજ માં માયનોર થેલેસેમીયા ધરાવતા વિદ્યાર્થીઓ ના સેમિનાર યોજાયો

✍️ Reporter: Rushikesh Joshi 🗓 13 Oct 2026, 05:48 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રીમતી આર.એમ.પ્રજાપતિ આર્ટસ કોલેજ સતલાસણાના એન.એસ.એસ.યુનિટ દ્વારા આજ તા.08-10-2026 ના રોજ અગાઉ કરેલ થેલેસેમીયા ટેસ્ટમાં માયનોર થેલેસેમીયા ધરાવનાર કુલ 34 વિદ્યાર્થીઓ માટે 'માઇનોર થેલેસેમીયા અને સિકલ સેલ પોસ્ટ કાઉન્સેલિંગ' યોજવામાં આવ્યું હતું.

શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ સતલાસણાના એન એસ એસ યુનિટ દ્વારા આજ તારીખ 8 10 2026 ના રોજ અગાઉ કરેલ થેલેસેમીયા ટેસ્ટમાં માયનોર થેલેસેમીયા ધરાવનાર કુલ 34 વિદ્યાર્થીઓ માટે 'માઇનોર થેલેસેમીયા અને સિકલ સેલ પોસ્ટ કાઉન્સેલિંગ' યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા ડો.શૈલેષ તુરી સાહેબે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પી.પી.ટી.ના માધ્યમથી ઊંડાણથી સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓ તેમના માતા પિતા સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમને કેટલાક વિડિઓ બતાવી જાગૃત કર્યા હતા. પ્રો.ડો.જયેશભાઈ બારોટના માર્ગદર્શનમાં આ કાર્યક્રમનું સુચારુ આયોજન ડો.શૈલેષ જોશી અને ડો.હરેશ ચૌધરી કયું હતું.
📲Get App