આજરોજ રાજુલા ખાતે વર્ષોની પરંપરા
આજરોજ રાજુલા ખાતે વર્ષોની પરંપરા જાળવી રાખતા જય માતાજી યુવા ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આ પાવન અવસરે મા આદ્યશક્તિની વંદના કરી આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી.
મા જગદંબા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ વરસાવે તેવી પ્રાર્થના.
જય માતાજી
મા જગદંબા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ વરસાવે તેવી પ્રાર્થના.
જય માતાજી