🔥 TRENDING ભરૂચ RTI એક્ટિવિસ્ટ ટીમે રાજ્યપાલને રજ... ડીસા રેલવે ફાટક પર ભયાનક ટ્રાફિક જામ,... सरयू नदी के भीषण कटान से महाराजपुर गां... ‘ਸਵੱਛਤਾ ਹੀ ਸੇਵਾ’ ਮੁਹਿੰਮ ਤਹਿਤ ਗਿੱਲੇ ਤੇ... દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર બે ટેમ્પો... नहरानी महोत्सव का भव्य आयोजन: स्थानीय...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની સમીક્ષા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Oct 2026, 04:15 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ અધિકારીઓને મતદાર યાદી સુધારણાની કામગીરી અસરકારક રીતે પૂર્ણ કરવા સૂચના અપાઈ..

સાબરકાંઠામાં-:
મતદાર યાદી સતત સુધારણા કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.આ ઝુંબેશના ભાગરૂપે જિલ્લાના વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈને ત્યાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરીને તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.મતદાર યાદીમાં સુધારા-વધારાની કામગીરી સુચારુ અને અસરકારક રીતે સંપન્ન થાય તે માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી..

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીને અદ્યતન અને સચોટ બનાવવાનો છે,જેથી આગામી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પાત્ર મતદાર મતદાનથી વંચિત ન રહી જાય.
📲Get App