🔥 TRENDING सदर अस्पताल में आउटसोर्स कर्मियों के क... Vishvvidhalay metro station band h aaj सिरसा रामलीला में अश्लीलता का आरोप: बज... मोदी राठौर युवा सेना के जिला अध्यक्ष न... ब्लड सेपरेटर मशीन की स्थापना पर जोर, 1... जियो-बीपी ने पेट्रोल ₹5 और डीजल ₹3 महं...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજરોજ અમરેલી નગરપાલિકા ખાતે

✍️ Reporter: Anil Vaghela 🗓 12 Oct 2026, 08:54 PM 👁 14
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ અમરેલી નગરપાલિકા ખાતે અંદાજિત રૂપીયા 66 લાખના ખર્ચે ખરીદવામાં આવેલાં નવાં વાહનોનું લોકાર્પણ કર્યું.

શહેરની સ્વચ્છતા, સુવ્યવસ્થિત વ્યવસ્થાપન અને નાગરિકોને વધુ સારી નગરપાલિકા સેવાઓ પૂરી પાડવાની દિશામાં આ વાહનો ઉપયોગી સાબિત થશે. અમરેલીના વિકાસને નવી ગતિ મળે અને શહેરી સુવિધાઓ વધુ સુદૃઢ બને તેવા હેતુ સાથે શહેરના હિતમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો આ એક પ્રયાસ છે.
📲Get App