🔥 TRENDING ભરૂચ RTI એક્ટિવિસ્ટ ટીમે રાજ્યપાલને રજ... ડીસા રેલવે ફાટક પર ભયાનક ટ્રાફિક જામ,... सरयू नदी के भीषण कटान से महाराजपुर गां... ‘ਸਵੱਛਤਾ ਹੀ ਸੇਵਾ’ ਮੁਹਿੰਮ ਤਹਿਤ ਗਿੱਲੇ ਤੇ... દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર બે ટેમ્પો... नहरानी महोत्सव का भव्य आयोजन: स्थानीय...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સાબરકાંઠા જિલ્લા કૉંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીના રાજીનામાની માંગ સાથે પુતળા દહન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Oct 2026, 04:28 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ પદયાત્રા યોજી સિવિલ સર્કલ ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે પુતળા દહન કરવામાં આવ્યું..

સાબરકાંઠા જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા સિવિલ સર્કલ ખાતે પહોંચી હતી, જ્યાં મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે તેમનું પુતળા દહન કરવામાં આવ્યું..

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા. તેમણે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓના આરોપો સાથે મુખ્ય ચૂંટણી અધિકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.કૉંગ્રેસ સમિતિના જણાવ્યા અનુસાર ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવામાં આવી નથી અને તેના કારણે મતદારોનો વિશ્વાસ ડગમગ્યો છે.આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
📲Get App