🔥 ट्रेंडिंग ભરૂચ RTI એક્ટિવિસ્ટ ટીમે રાજ્યપાલને રજ... ડીસા રેલવે ફાટક પર ભયાનક ટ્રાફિક જામ,... सरयू नदी के भीषण कटान से महाराजपुर गां... ‘ਸਵੱਛਤਾ ਹੀ ਸੇਵਾ’ ਮੁਹਿੰਮ ਤਹਿਤ ਗਿੱਲੇ ਤੇ... દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર બે ટેમ્પો... सुमेरपुर भैरू चौक गरबा महोत्सव का प्रथ...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અરવલ્લી જિલ્લામાં ૨૭૮ કિલો પોશડોડા સાથે રૂ. ૪૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 12 अक्टू. 2026, 04:20 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લામાં પોલીસે એક મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાઈ રહેલા ૨૭૮.૭૭ કિલોગ્રામ પોશડોડા જપ્ત કર્યા છે. આ મુદ્દામાલની કિંમત આશરે ₹૪૧,૮૧,૫૫૦/- આંકવામાં આવી છે..

અરવલ્લીમાં-:
પોલીસ દ્વારા એક ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. પોલીસે એક મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર પોશડોડા ઝડપી પાડ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર ૨૭૮.૭૭ કિલોગ્રામ પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો,જેની અંદાજિત કિંમત ₹૪૧,૮૧,૫૫૦/- થાય છે.પોલીસે આ ગાડીમાંથી એક મેગેઝીન,૨ જીવતા કારતૂસ અને અન્ય કેટલીક ચીજવસ્તુઓ પણ કબજે કરી છે.આ તમામ મુદ્દામાલ મળીને કુલ ₹૫૦,૦૧,૫૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસે આ સફળતાપૂર્વક પાર પાડેલી કામગીરી બદલ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે..

આ કાર્યવાહીથી રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસ વિભાગની સતર્કતા અને કાર્યક્ષમતા પુરવાર થઈ છે.પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ ગેરકાયદેસર પોશડોડા ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ક્યાં પહોંચાડવાના હતા તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે.
📲Get App