🔥 TRENDING नवरात्र उत्सवाची चाहूल: ज्योती घेऊन आल... ઇડરના ગણેશપુરામાં હિન્દુ પરિવારોને પરે... Tengai gav me road par jabrdasti makan... सरपंच धन्यवाद सभा में दलित व्यक्ति को... હાલોલ ગામમાં ૩ વર્ષના બાળકનું અપહરણ કર... Major Development initiatives for ut J...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ વિરમગામની મંગલમ સોસાયટીની લીધી મુલાકાત

✍️ Reporter: Gilani Asikali 🗓 11 Oct 2026, 10:18 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામમા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડિયાએ વિરમગામની મંગલમ સોસાયટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.હનુમાન ચાલીસા પાઠના માધ્યમથી ધાર્મિક વાતાવરણનું નિર્માણ થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ભક્તિભાવપૂર્વક હનુમાન ચાલીસાના પાઠમાં ભાગ લીધો હતો. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App