स्थानीय
હિંમતનગર: નવરાત્રી ગરબા સ્થળોની 'એ' ડિવિઝન પોલીસે લીધી મુલાકાત, સુરક્ષા અંગે અપાયા સૂચનો..
સાબરકાંઠા જિલ્લામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી વચ્ચે હિંમતનગર 'એ' ડિવિઝન પોલીસે ગરબા આયોજન સ્થળોની મુલાકાત લીધી હતી અને સુરક્ષા તથા સલામતી અંગે જરૂરી સૂચનો આપ્યા હતા..
સાબરકાંઠામાં-:
નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી ચાલી રહી છે.આ ઉત્સવ દરમિયાન નાગરિકોની સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા માટે પોલીસ વિભાગ સક્રિય બન્યો છે.હિંમતનગર 'એ' ડિવિઝન પોલીસ દ્વારા શહેરના વિવિધ ગરબા આયોજન સ્થળોની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી..
આ મુલાકાત દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર કે.વાય.વ્યાસ અને તેમની ટીમે ગરબા સ્થળો પર સુરક્ષા અને સલામતીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.આયોજકોને ભીડ નિયંત્રણ,આગામી સંજોગો સામે સાવચેતી અને અન્ય સુરક્ષા સંબંધિત બાબતો અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. પોલીસનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ નાગરિકો સુરક્ષિત રીતે તહેવારોની ઉજવણી કરી શકે.સાબરકાંઠા પોલીસ નાગરિકોની સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી માટે સતત કટિબદ્ધ હોવાનું પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા કરવામાં આવેલી આ પહેલને કારણે ગરબા આયોજકો અને સ્થાનિક નાગરિકોમાં સુરક્ષા અંગે ખાતરીનો ભાવ જોવા મળ્યો હતો.