એમ. આર. મેડિકલ એસોસિએશનના ‘વેલકમ નવરાત્રી’ કાર્યક્રમમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપસ્થિત, નવરાત્રીની શુભકામના પાઠવી

_અમરેલી, તા. ૦૯ ઓક્ટોબર, ૨૦૨૬ -_ અમરેલી શહેર ખાતે એમ. આર. મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત ‘વેલકમ નવરાત્રી’ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌને નવરાત્રી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, મા આદ્યશક્તિની આરાધના અને ગરબાની પરંપરા સાથે ઉજવાતો નવરાત્રીનો આ પાવન પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લઈને આવે તેવી પ્રાર્થના છે.
આ કાર્યક્રમમાં મેડિકલ એસોસિએશનના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.