स्थानीय
સાબરકાંઠા: ઇડર-હિંમતનગર માર્ગ પર વક્તાપુર પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત
यहाँ देखें:
📘 Facebook
સાબરકાંઠા જિલ્લામાં ઇડર-હિંમતનગર માર્ગ પર વક્તાપુર ગામ પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, બે કાર સામસામે ટકરાતા આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ તાત્કાલિક 108 અને પોલીસ ની જાણ કરાઈ હિંમતનગર ગ્રામ્ય પોલીસ ની સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો પોલીસે ટ્રાફિક ની વ્યવસ્થા કરાઈ