🔥 TRENDING यूपी के 470 खिलाड़ियों को मिली सरकारी... 39 ਸਾਲ ਬਾਅਦ ਫ਼ਿਲਮ ''ਚ ਇਕੱਠੇ ਨਜ਼ਰ ਆਉਣਗੇ... *વનરક્ષક-વનપાલ કર્મચારીઓ એ કાળા કપડા પ... Mosquito spotted in local area बोकारो: ₹60 हजार की उधारी के मामले में... ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિકાસ પણ, વિશ્વાસ પણ — જનસેવા એ જ સંકલ્પ! ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં ઉજ્જવળ નદી પર નાનીમંગોઈ–મોટીમંગોઈ પાણીવાસણ રોડ પર મેજર બ્રિજ તથા એપ્રોચ રોડના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

✍️ Reporter: Atul Thakor 🗓 11 Oct 2026, 03:43 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિકાસ પણ, વિશ્વાસ પણ — જનસેવા એ જ સંકલ્પ!

ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં ઉજ્જવળ નદી પર નાનીમંગોઈ–મોટીમંગોઈ પાણીવાસણ રોડ પર મેજર બ્રિજ તથા એપ્રોચ રોડના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
📲Get App