🔥 TRENDING Indian Banks Eye Higher Cybersecurity... Indian Americans Pursue Historic First... 13-Year-Old Boy Drowns in Keonjhar Riv... Puri Gop College Election Stalled as P... Normalcy Returns to Delhi's Janpath as... Bhopal Principal Accused of Slapping 4...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ નવરાત્રીમાં લવ જેહાદના પોસ્ટર લાગવાનો મામલો.

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 11 Oct 2026, 01:04 PM 👁 13
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હિન્દુ જાગરણ મંચ આગેવાન મંગેશ દેસાઈ નું નિવેદન

લોકોની જાગૃતિ માટે હિન્દુ સંગઠનો દ્વારા સમગ્ર દેશમાં આ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા છે...

સરકાર સરકારનું કામ કરે છે અમુક કામ કાયદાની મર્યાદાના લીધે નથી થઈ શકતી એટલે હિન્દુ સંગઠન દ્વારા જાગૃતિ માટે આ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા છે
📲Get App