धर्म
ચંદનગઢમાં નવરાત્રી મહોત્સવ: માં ખોડલના ...
શહેરાના ચંદનગઢ ખાતે યોજાયેલા નવરાત્રી મહોત્સવમાં માં ખોડલના દર્શન .
શહેરા તાલુકાના ચંદનગઢ ગામે નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહીછે ત્યારે તમામ ભાવિ ભકતો ને માં ખોડલ ના દર્શન કરવા આવે છે અને આ વખતે પણ કલાકાર મિત્રો આવવાના છે તો બધા ને માં ખોડલ ના આશીર્વાદ પ્રાપ્ત થાય