🔥 TRENDING નવરાત્રી પર્વ નિમિત્તે ખેડબ્રહ્મા પોલી... કામરેજ શ્રી કલ્યાણ ધામ આશ્રમના મહંત ધર... डॉ. गणेश चंदनशिवे यांची जीवनगौरव पुरस्... Jammu & Kashmir Transfers 100 Senior P... J&K Set to Become New Hub for Global C... IAS Officer Govind Jaiswal Assigned to...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

_રાજકોટમાં નીરવ રાયચુરા દ્વારા આયોજીત સનાતન નવરાત્રી મહોત્સવમાં "તિલક વગર પ્રવેશ નહીં

✍️ Reporter: Parag Chauhan 🗓 10 Oct 2026, 10:14 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ, શીતલ પાર્ક પાસે આયોજીત સનાતન નવરાત્રીમાં પ્રેસિડેન્ટ નીરવ રાયચુરા દ્વારા "તિલક નહીં તો પ્રવેશ નહીં" ની જાહેરાત કરેલ હોય, જેનો હેતુ હિન્દુ ધર્મમાં માતાજીના આરાધના માટે સૌથી મહત્વનો અને મુખ્ય તહેવાર હોય, જેને ધ્યાનમાં રાખીને ફરજીયાત તિલક કરીને જ પ્રવેશ આપવાનો મહત્વનો નિર્ણય આયોજક દ્વારા કરવામાં આવ્યો છે.
📲Get App