🔥 TRENDING Canada to Dispatch 300 Delegates to In... Adani Defence Secures SIDM Champion Aw... विदिशा: अवैध मुरम परिवहन के मामले में... KTR Claims Telangana District Reorgani... IHF Confirms Indian Handball Activitie... Telangana Waqf Board Criticised for Ha...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રીશ્રીએ સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે તૈયાર કરવામાં આવેલા ઓડિટોરિયમનું ઉદઘાટન કર્યું

✍️ Reporter: Atul Thakor 🗓 10 Oct 2026, 08:56 PM 👁 9
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તેમની રાજકોટ મુલાકાત દરમિયાન રાજકોટના મોટા રામપર ગામે સદભાવના સેવા ફાઉન્ડેશન સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને વૃદ્ધાશ્રમ ખાતે વડીલોને અપાતી હૂંફસભર સુવિધાઓ નિહાળી હતી તેમજ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે આત્મીયતાભર્યો સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે તૈયાર કરવામાં આવેલા ઓડિટોરિયમનું ઉદઘાટન કર્યું હતું.
📲Get App