🔥 ट्रेंडिंग भागलपुर में दुर्गा पूजा की खरीदारी से... ପ୍ରଧାନଶିକ୍ଷକଙ୍କ ଯୌନ ନିର୍ଯାତନା ଓ ମାନସିକ... હિંમતનગરમાં 'Joy of Giving' કાર્યક્રમ... नक्सल भय से पलायन, अब गांव लौटकर 5 एकड... मेघालय BJP सह‑इंचार्ज नुमाल मोमिन ने म... मेघालय में 6वीं वेतन आयोग जल्द गठित, स...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુરુષે છરી બતાવી ધાકધમકી આપી, આરોપીની ધરપકડ બાદ માફી મગાવાઈ

✍️ रिपोर्टर: Parag Chauhan 🗓 10 अक्टू. 2026, 10:08 PM 👁 21
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખુલેઆમ છરી બતાવી ગાળાગાળી કરનાર શખ્સ સામે પોલીસની કાર્યવાહી

રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પુરુષે ખુલેઆમ છરી બતાવી ગાળાગાળી કરી લોકોને ધાકધમકી આપી હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો હતો.
પોલીસે આરોપી પાસેથી છરી કબજે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં આરોપી પાસે માફી મગાવવામાં આવી હતી.
📲Get App