🔥 TRENDING सागर: निर्वाचक नामावली विशेष गहन पुनरी... वार्ड पंच उम्मीदवार वनाराम/केसाराम ने... कलेक्टर श्री शिवम वर्मा ने गर्भवती महि... ડભોઇ–સિનોર ચોકડીથી કનાયડા ગામડી માર્ગ... अभियान बसेरा: तीन डिसमिल जमीन के लिए ह... चंडीगढ़ के कार्मेल कॉन्वेंट स्कूल में...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાયલ ઢોખરોલ ખાતે વન વિભાગ સ્ટાફ હાજર રહ્યા હતા.

✍️ Reporter: Chauhan shailesh Raj 🗓 10 Oct 2026, 08:44 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લા નાં મોડાસા તાલુકા નાં બાયલ ઢોખરોલ ખાતે વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી.

અરવલ્લી જિલ્લા નાં મોડાસા તાલુકા નાં બાયલ ઢોખરોલ ની હાઈસ્કૂલ ખાતે વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. જેમાં વન વિભાગ નાં અધિકારી RFO. તેમજ અન્ય કર્મચારી હાજર રહ્યા હતા.. અને વન વિભાગ ટીમ દ્વારા વૃક્ષ રોપણ વિશે માહિત ગાર કર્યા હતા
📲Get App