🔥 ट्रेंडिंग ધ્રુવ રાઠી અને અભિજીત દીપકની પ્લેનમાંથ... जम्मू-कश्मीर स्ट्रैटेजिक स्विमिंग एसोस... जम्मू-कश्मीर के लेफ्टिनेंट गवर्नर मनोज... डायट कोक की कीमत दिल्ली‑एनसीआर, मुंबई,... અમરેલીમાં ગેરકાયદે માંસની દુકાનો અને સ... CJP के संस्थापक अभिजीत दिपके को IGI हव...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

કોડીનાર કંટાળા રોડ પર અકસ્માત

✍️ रिपोर्टर: Husain Dhoki 🗓 10 अक्टू. 2026, 10:32 AM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કોડીનારના કંટાળા રોડ પર ગમખ્વાર અકસ્માત! ઈકો કારની ટક્કરે 2 ભેંસોનાં મોત, ચાલક ગંભીર

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નજીક કંટાળા-ચીડીવાવ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. ભેંસો સાથે ઈકો કાર અથડાતાં બે ભેંસોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે ઈકો કારનો ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલક ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે.
📲Get App