🔥 TRENDING સાબરકાંઠા પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદ... Court team fails to clear encroachment... मानपुर नगरिया में दो बाइकों की आमने-सा... ଘର ଭିତରେ ବାଣ ବିସ୍ଫୋରଣ; ବାପା ମୃତ, ପୁଅ ସ... संस्थापक क्षमता मूलक संघ अभिषेक कुमार... ତଣ୍ଟି ଉପରେ ଛିଡା ହୋଇ ସ୍ୱାମୀଙ୍କୁ ହତ୍ୟାକଲ...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગોપાલક પરંપરા અને સંસ્કૃતિના સાચા વાહક એવા ગૌરવવંતા માલધારી સમાજના સ્નેહ અને ઉત્સાહની ઝાંખી !

ગોપાલક પરંપરા અને સંસ્કૃતિના સાચા વાહક એવા ગૌરવવંતા માલધારી સમાજના સ્નેહ અને ઉત્સાહની ઝાંખી !

✍️ Reporter: Atul Thakor 🗓 09 Oct 2026, 10:55 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગોપાલક પરંપરા અને સંસ્કૃતિના સાચા વાહક એવા ગૌરવવંતા માલધારી સમાજના સ્નેહ અને ઉત્સાહની ઝાંખી !

આજે ગાંધીનગર ખાતે મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત આયોજિત ભવ્ય ‘ માલધારી મહાસંમેલન’ માં ઉપસ્થિત રહી વડીલો, આગેવાનો અને યુવા સાથીઓ સાથે સંવાદ કરી જનસેવાને સમર્પિત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી.

રાજ્ય સરકાર હંમેશા માલધારી ભાઈ-બહેનોના આર્થિક ઉત્થાન, પશુપાલકોના કલ્યાણ અને ગૌસંવર્ધન માટે પ્રતિબદ્ધ છે અને રહેશે. અનન્ય આતિથ્ય સત્કાર માટે સમસ્ત માલધારી સમાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
📲Get App