🔥 TRENDING प्रधानमंत्री किसान सम्मान निधि से जतार... বাঁশের কেল্লায় জগন্নাথের আদলে দুর্গা,... पिछोर के रावतपुर में अवैध कलारी के विर... बड़वानी में मतदाता सूची में नाम जुड़वाने... इंदौर पुलिस ने 1.10 करोड़ रुपये के सोन... जंतर-मंतर जाने वालों के लिए दिल्ली पुल...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવરાત્રી ના પર્વ હોય બહેનની સુરક્ષા માટે નવસારી પોલીસ સજ્જ

✍️ Reporter: Kamlesh Solanki 🗓 09 Oct 2026, 07:45 PM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બહેનની સુરક્ષા માટે નવસારી પોલીસ સજ્જ!

નવસારી D.y SP રાય સાહેબની જરૂરી સૂચના નવસારી નવરાત્રીમાં દરેક બહેનની સુરક્ષા માટે નવસારી પોલીસ સજ્જ! 👮‍♀️🚁 અવાવરુ સ્થળો પર ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત દેખરેખ રાખી, સુરક્ષિત નવરાત્રી માટે નવસારી પોલીસ પ્રતિબદ્ધ છે.
📲Get App