🔥 TRENDING गढ़ में राम जन्म लीला का भव्य मंचन: हज... Rain and Thunderstorms Expected Across... TVK Leads in Tamil Nadu By‑Polls for M... Youth Surge Powers TVK to Win Tamil Na... Bhopal Mufti Declares Muslim Youth Par... Madhya Pradesh Touted as Top Investmen...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યનાં પાંચ પ્રસિદ્ધ યાત્રાધામોમાં નવરાત્રી મહોત્સવ-૨૦૨૬ની નવ દિવસ ભવ્ય ઉજવણી...

✍️ Reporter: Atul Thakor 🗓 09 Oct 2026, 05:00 PM 👁 7
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યનાં પાંચ પ્રસિદ્ધ યાત્રાધામોમાં નવરાત્રી મહોત્સવ-૨૦૨૬ની નવ દિવસ ભવ્ય ઉજવણી...

🔸 નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નિર્ણયથી અંબાજી, બહુચરાજી, ઉનાઈ, મોઢેરા અને ઊંઝા ખાતે નવ દિવસીય ગરબા મહોત્સવ યોજાશે.

🔸 આ આયોજન માટે કુલ ₹ 2.90 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી.

🔸 માઈભક્તો ભક્તિમય વાતાવરણમાં ગુજરાતના લોકકલાકારોની કલા અને સંસ્કૃતિ સાથે ગરબાનો આનંદ માણી શકશે.
📲Get App