🔥 TRENDING इंद्रनगर: शीतला गुप्ता पर लड्डू में जह... અમદાવાદ બાર કાઉન્સિલના પ્રમુખને વકીલોએ... હોસ્પિટલમાં 45 મિનિટ સુધી પુનર્જીવન પ્... પાટણ જિલ્લાના છેવાડા ના ગામ એવા દૈગામડ... ગોવામાં હૃદયરોગના હુમલાથી ફિલ્મ અભિનેત... ಬನ್ನೂರು ರೈತ ಸ್ವಾಭಿಮಾನ ಯಾತ್ರೆಗೆ ನಿಖಿಲ್...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વકીલ રહીમે ‘રોહન’ બની મહિલા એડવોકેટને પ્રેમજાળમાં ફસાવી

✍️ Reporter: Naresh katua 🗓 08 Oct 2026, 08:01 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વકીલ રહીમે ‘રોહન’ બની મહિલા એડવોકેટને પ્રેમજાળમાં ફસાવી સુરતના ચોકબજાર વિસ્તારમાં ઓળખ છુપાવી પ્રેમસંબંધ બાંધ્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે રહીમ નામના વકીલે| ‘રોહન’ નામ ધારણ કરી એક હિન્દુ મહિલા વકીલ સાથે નિકટતા કેળવી હતી. ત્યારબાદ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યાનો આક્ષેપ| કરવામાં આવ્યો છે.
📲Get App