આણંદમાં આંગડિયા પેઢીમાંથી ૪૫ લાખની છેતરપિંડીનો પર્દાફાશ ✍️ Reporter: Naresh katua 🗓 08 Oct 2026, 07:49 AM 👁 18 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy આણંદમાં આંગડિયા પેઢીમાંથી ૪૫ લાખની છેતરપિંડીનો પર્દાફાશ પોલીસે ગણતરીના દિવસોમાં ૧૦૦% રોકડ સહિત ૪૭.૮૬ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો.