ચાણસ્મા તાલુકા ના #મણિપુરા ગામે ચાણસ્મા તાલુકા પંચાયત ના નવનિયુક્ત વિરોધ પક્ષ ના નેતા, ઉપનેતા, દંડક ના સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન થયું.
ચાણસ્મા તાલુકા ના #મણિપુરા ગામે ચાણસ્મા તાલુકા પંચાયત ના નવનિયુક્ત વિરોધ પક્ષ ના નેતા, ઉપનેતા, દંડક ના સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન થયું. તેમાં AICC secretary, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ઉત્તર ઝોન -#સહપ્રભારી શ્રીમતી શુભાષિની યાદવ, ચાણસ્મા ના લોકપ્રિય #ધારાસભ્ય સા. શ્રીમાન. દિનેશભાઇ ઠાકોર, પાટણ જીલ્લા કોંગ્રેસ સમિતિના #પ્રમુખશ્રી ગેમરભાઈ દેસાઈ, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી -માંગીલાલ પટેલ(બનાસકાંઠા),રમેશભાઈ દેસાઈ -ચાણસ્મા અન્ય પ્રદેશ અગ્રણી આગેવાન, તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી મનુભાઈ દેસાઈ, શહેર પ્રમુખશ્રી વરુણભાઇ વ્યાસ,ચાણસ્મા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ પરમાર નરપતસિંહ,પૂર્વ.ઉપપ્રમુખ જીલ્લા કોંગ્રેસ -પટેલ રાજુભાઈ(ચાણસ્મા)નારણભાઇ રાવલ,હારીજ, સમી, શંખેશ્વર -તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી પ્રવીણજી ઠાકોર, પસાભાઈ નાડોદા,ભાવેશભાઈ વઢેર, મારાં સગા જીલ્લા પંચાયત સદસ્ય અભુજી ઠાકોર(ઈટોદા), પૂર્વ. પ્રમુખ 42 ઠાકોર સમાજ ઠાકોર ડાયાજી (ભાટસર)ઠાકોર કાન્તિજી (મીઠીઘારિયલ)વદાજી ઠાકોર(મીઠીઘારીયાલ) ચાણસ્મા તાલુકા #સરપંચ એસોંશીયન પ્રમુખશ્રી બેચરસંગ ઝાલા(સુણસર)ઝાલા જીવુંભા(સુણસર) કાલે ભાજપ છોડી કોંગ્રેસ નૉ ખેસ ધારણ કરનાર અમારા 42 ઠાકોર સમાજના આગેવાન, સરપંચ શ્રી બળદેવજી ઠાકોર(ભાટવાસણા), તાલુકા/જિલ્લામાંથી પધારેલ પત્રકાર પ્રેસ મીડિયા મિત્રો,અન્ય નામી/અનામી તાલુકા /જીલ્લા/પ્રદેશ કોંગ્રેસ અગ્રણી આગેવાનૉ તાલુકા કોંગ્રેસ ના તમામ સેલ/ફ્રન્ટલ/મહિલા કોંગ્રેસના હોદ્દેદારો,કાર્યકરો આજુબાજુ ગામેથી પધારેલ વડીલ આગેવાન/કાર્યકરો/સરપંચશ્રીઓ કાર્યક્રમ નું આયોજન કરનાર ધારાસભ્ય સાહેબ શ્રી દિનેશભાઇ ઠાકોર(થલતેજ- અમદાવાદ) ના નિમંત્રણ ને માન આપી પધારી કાર્યક્રમ ને સફળ બનાવ્યો તે બદલ તમામ કોંગ્રેસ પરિવારજનો ને ખુબ ખુબ અભિનંદન.🙏