🔥 TRENDING NMC Announces 3,656 MS Orthopaedics Se... MP Tai Tagak Highlights Court Cases Ha... Arunachal Pradesh Protest Over 11,200-... Man Killed in Hit‑and‑Run in Samba, Ja... ବୁଢ଼ାବଳଙ୍ଗ ନଦୀର ବାଲିରୁ ମିଳୁଛି ସୁନା! Audit Finds 20% of MGNREGA Job Cards U...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નવરાત્રિ પૂર્વે વડોદરાના ગરબા રસિકોમાં 'વિકસિત ભારત સંકલ્પ ગરબા'માં શાનદાર ઉત્સાહ

નવરાત્રિ પૂર્વે વડોદરાના ગરબા રસિકોમાં 'વિકસિત ભારત સંકલ્પ ગરબા'માં શાનદાર ઉત્સાહ

✍️ Reporter: Atul Thakor 🗓 08 Oct 2026, 11:51 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડોદરા મહાનગરપાલિકા અને યુનાઈટેડના સંયુક્ત ઉપક્રમે યુનાઈટેડ વેના ગરબા ગ્રાઉન્ડ ખાતે 'વિકસિત ભારત સંકલ્પ ગરબા'નું આયોજન; 60 હજારથી વધુ લોકોએ ગરબા રમી ‘વિકસિત વડોદરાથી વિકસિત ગુજરાત’ માટે પ્રતિબદ્ધતા દાખવી...

સ્વચ્છ ભારત, નારી શક્તિ, વિકસિત ભારત અને વડ એમ ચાર થીમ સાથે ગરબા રમતા વડોદરાવાસીઓ; નવરાત્રિ પૂર્વે વડોદરાના ગરબા રસિકોમાં 'વિકસિત ભારત સંકલ્પ ગરબા'માં શાનદાર ઉત્સાહ જોવા મળ્યો...
📲Get App