🔥 ट्रेंडिंग एसएससी एमटीएस हवलदार 2026 परिणाम जारी;... હિંમતનગરના પાણપુર ખાણમાં ડૂબી ગયેલા યુ... नाना पाटेकर यांचे ८ ऑक्टोबर २०२६ रोजी... कर्नाटक हाईकोर्ट ने अमेरिका में रहने व... आगरा के हरीपर्वत थाना क्षेत्र में नववि... बिजनेस टुडे ने कर्नाटक में 22 और 24 कै...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં સૌની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા સાથે મળીને આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 08 अक्टू. 2026, 09:19 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા, સંકલ્પ અને વિકસિત ભારત તરફની અવિરત યાત્રા...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જાહેર જીવન તથા જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે બોટાદ ખાતે યોજાયેલ ‘સેવા જ્યોતિ યાત્રા’ અંતર્ગત ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ ના જિલ્લા કક્ષાના ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના મંત્રી શ્રીમતિ રીવાબા જાડેજા, જિલ્લા પ્રમુખ શ્રી મયૂરભાઈ પટેલ ,ધારાસભ્ય શ્રી શંભુપ્રસાદજી ટુડીયા ,જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પાયલબેન અને જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તા મિત્રો સાથે સહભાગી થવાનો અવસર મળ્યો.
આદરણીય મોદી સાહેબની અવિરત જાહેર સેવા યાત્રા, રાષ્ટ્રસેવા અને સર્વાંગી વિકાસના દૃઢ સંકલ્પોને સ્મરણ કરી, વિવિધ સેવા પ્રવૃત્તિઓ અને લોકસંપર્કના માધ્યમથી આ અભિયાનને નવી ઊર્જા અને નવી દિશા સાથે આગળ વધારવાનો સંકલ્પ કર્યો.
છેલ્લા ૨૫ વર્ષોમાં જનસેવા, ગરીબ કલ્યાણ અને રાષ્ટ્રનિર્માણને કેન્દ્રસ્થાને રાખીને શરૂ થયેલી વિકાસયાત્રાના સંકલ્પોને જન-જન સુધી પહોંચાડવા તેમજ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં સૌની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા સાથે મળીને આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
📲Get App