🔥 TRENDING Song Ji‑Ho Marries Kim So‑Ri at Samche... Vijay Deverakonda, Rashmika Mandanna's... Ranbir Kapoor Allegedly Secures Diwali... Rajinikanth's 'Jailer 2' Continues Box... Suriya’s Scene Secures Major Telugu De... Bay of Bengal Depression to Intensify...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જનસેવા એ જ જનકલ્યાણનો સાચો સંકલ્પ…

જનસેવા એ જ જનકલ્યાણનો સાચો સંકલ્પ…

✍️ Reporter: Anil Vaghela 🗓 08 Oct 2026, 02:30 PM 👁 39
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જનસેવા એ જ જનકલ્યાણનો સાચો સંકલ્પ…

આજે વાવેરા મુકામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો અને સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે માર્ગદર્શન આપ્યું

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ”ના સંકલ્પને સાકાર કરવા માટે સરકાર સતત જનતાના દ્વારે સેવા પહોંચાડી રહી છે.

આ પ્રસંગે અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો સાથે સીધો સંવાદ કરવાનો મોકો મળ્યો એ બદલ વાવેરા ગામ ના ઉપસરપંચશ્રી Chapraj Bhai Dhakhada નો ખૂબ ખૂબ આભાર

જનતા માટે સેવા…
જનતા સાથે સંવાદ…
અને જનકલ્યાણ માટે સતત પ્રયાસ…
📲Get App