🔥 TRENDING AB de Villiers Praises Virat Kohli’s P... ଛାମୁଣ୍ଡା ପଞ୍ଚାୟତରେ ଷ୍ଟ୍ରିଟ୍ ଲାଇଟ୍ ମରାମ... Ludhiana Industrialists Stage Protest... মারণ রোগ ক্যান্সার আক্রান্ত হয়ে সাংবা... विद्युत विभाग की टीम ने गांव अहवरनपुर... Gwalior Police Crack Down in ‘Operatio...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એક પેડ મા કે નામ

✍️ Reporter: Vinodkumar Chunaji Thakor 🗓 08 Oct 2026, 04:58 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજ રોજ સવારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક પેડ મા કે નામ કાર્યકમ મા હાજરી આપી.

માનનીય શ્રી વડાપ્રધાન અને ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહ ની પ્રેરણા અને માર્ગદર્શન થી એક પેડ મા કે નામ કાનનામ પાર્ક ખાતે રાખવામાં આવ્યો.આ પ્રોગામ મા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તે 222222 થી વધુ વૃક્ષો વાવવાનો અને આ પ્રોગામ ને સફળ બનાવવા સંકલ્પ કરવામાં આવ્યો.આ સમગ્ર પ્રોગામ નું આયોજન કલોલ ગ્રીન પ્લેનેટ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.
📲Get App