🔥 ट्रेंडिंग આરોગ્ય મંત્રીની સૂચના બાદ FDCAની કરજણ... સુરતમાં રોડ સાઈડ કચરામાં આગ લાગતા કાર... સુરતમાં પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા સમા... સુરતના ન્યૂ સીટીલાઈટ વિસ્તારમાં 10મા મ... आरोपी ने 14 साल की नाबलिग लड़की को बहल... અમરેલી SPનો 112 પર સરપ્રાઈઝ ટેસ્ટ: માત...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહિલાઓ માટે ‘પિન્ક પોલિસી’ — સુરક્ષિત અને સુગમ પરિવહન તરફ એક પગલું

મહિલાઓ માટે ‘પિન્ક પોલિસી’ — સુરક્ષિત અને સુગમ પરિવહન તરફ એક પગલું

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 08 अक्टू. 2026, 03:57 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહિલાઓ માટે ‘પિન્ક પોલિસી’ — સુરક્ષિત અને સુગમ પરિવહન તરફ એક પગલું

ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીને જનસમર્થન મળે તો મહિલાઓ માટે ‘પિન્ક પોલિસી’ અંતર્ગત અલગ મફત બસ સેવા શરૂ કરવાની જાહેરાત મહિલા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

મહિલાઓને શહેરમાં આવાગમન માટે વધુ સુવિધા, સુરક્ષા અને સ્વતંત્રતા મળે તે દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ બની શકે છે.

મહિલાઓની સુવિધા અને સશક્તિકરણ માટે મહિલા કોંગ્રેસનો સંકલ્પ.
📲Get App