🔥 TRENDING Kannada Cricket Viewership Jumps 30% a... মাননীয় মন্ত্রী শ্রী দিলীপ ঘোষ মহাশয়... ଚଳନ୍ତା ଗାଡ଼ିରେ ଅଗ୍ନିକାଣ୍ଡ, ଡ୍ରାଇଭର ଅଳ୍... Malayalam Action Thriller 'Khalifa' to... Delhi Police files assault and obstruc... 57th GST Council Meeting Scheduled in...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માતાના મઢ પદયાત્રા માર્ગ પર વાહનોમાં તોડફોડ અને ચોરી

✍️ Reporter: Naresh katua 🗓 08 Oct 2026, 03:38 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માતાના મઢ પદયાત્રા માર્ગ પર વાહનોમાં તોડફોડ અને ચોરી
માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શનાર્થે જતાં પદયાત્રીઓ માટે વિવિધ સ્થળોએ સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન સેવા કેમ્પો બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ અને ચોરીની ઘટનાઓ બનતાં માઈભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોના જણાવ્યા મુજબ, પદયાત્રા માર્ગ પર ભારે જનમેદની હોવા છતાં તસ્કરો દ્વારા વાહનોના કાચ તોડી ચોરી કરવામાં આવી રહી છે. આટલી મોટી અવરજવર વચ્ચે ચોરી અને તોડફોડના બનાવો સામે આવતાં પોલીસ તંત્ર દ્વારા તમામ કેમ્પો અને પારિ્કંગ વિસ્તારોમાં પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે..
📲Get App