🔥 TRENDING Ludhiana Shocker: Hand Severed, Delive... India Today Names Fullback as Backup P... તાલાલા તાલુકા કોળીસમાજની અગ્રણીની પુત્... Congress Leader KC Venugopal to Visit... मेदिनीनगर की संत मरियम स्कूल की आलीमा... Newborn Hoolock Gibbon Celebrates Inte...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજ રોજ કામધેનુ યુનિવર્સિટી, પાથરડા ખાતે ઉકાઈ તાલુકા કક્ષાના ૭૭મા વન મહોત્સવ–૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ કામધેનુ યુનિવર્સિટી, પાથરડા ખાતે ઉકાઈ તાલુકા કક્ષાના ૭૭મા વન મહોત્સવ–૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું

✍️ Reporter: Atul Thakor 🗓 08 Oct 2026, 02:59 PM 👁 40
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🌿🌳 ૭૭મો વન મહોત્સવ–૨૦૨૬ | સેવા સંકલ્પ અભિયાન 🌳🌿

આજ રોજ કામધેનુ યુનિવર્સિટી, પાથરડા ખાતે ઉકાઈ તાલુકા કક્ષાના ૭૭મા વન મહોત્સવ–૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે માનનીય ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ હળપતિ તથા જિલ્લા પંચાયત તાપીના ઉપપ્રમુખશ્રી અશોકભાઈ ગામીત સહિત મહાનુભાવો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવામાં આવ્યો.

🌱 વૃક્ષ વાવો • પર્યાવરણ બચાવો • હરિત ગુજરાત બનાવો 🌱

“ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”
📲Get App