મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત
આજરોજ ગાંધીનગર મુકામે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી વિવિધ વિકાસલક્ષી પ્રશ્નો અંગે સકારાત્મક ચર્ચા કરી.
મુલાકાત દરમિયાન મુખ્યત્વે નીચેના મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી:
1. રાજુલા ખાખબાઈ પુલ અંગે જરૂરી કાર્યવાહી કરવા બાબતે.
2. રાજુલા નગરપાલિકાના નૂતન બિલ્ડિંગ માટે જગ્યા ફાળવવા બાબતે.
3. મારા મતવિસ્તારમાં મંજૂર થયેલા રસ્તાઓની કામગીરી તાત્કાલિક શરૂ કરવા બાબતે.
4. PGVCL ને લગતા વિવિધ પ્રશ્નો બાબતે
તેમજ અગાઉ અમારા દ્વારા કરવામાં આવેલી વિવિધ રજૂઆતો અંગે પણ મુખ્યમંત્રીશ્રી સાથે સકારાત્મક ચર્ચા કરવામાં આવી.
રાજુલા મતવિસ્તારના વિકાસ અને જનહિતના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ છીએ.