🔥 ट्रेंडिंग સેવાસેતુ કાર્યક્રમનું આયોજન બારોલીયા ખ... ଧଳପୁରରେ ଗ୍ରାମ ସ୍ତରୀୟ ଶିଶୁ ସୁରକ୍ଷା କମିଟ... મહાનુભવ શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ... छत्तीसगढ़ सरकार ने हेलिकॉप्टर दावे में... सीईसी गीयनश कुमार की छत्तीसगढ़ यात्रा... एनटीपीसी ने छत्तीसगढ़ गैसिफिकेशन परियो...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પશ્ચિમ બંગાળના માનનીય મુખ્યમંત્રીશ્રી સુવેન્દુ અધિકારીજીનું હાર્દિક સ્વાગત

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 07 अक्टू. 2026, 06:38 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉત્તર ગુજરાતની પાવન ધરતી વડનગર ખાતે પશ્ચિમ બંગાળના માનનીય મુખ્યમંત્રીશ્રી સુવેન્દુ અધિકારીજીનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું.
વડનગરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરતી પર નમન કર્યા તેમનું આગમન આપણા સૌ માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે.
આદરણીય સુવેન્દુ અધિકારીજી સાથેની મુલાકાત દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર સ્નેહભર્યો સંવાદ પણ થયો.
📲Get App