🔥 TRENDING चारामा पत्नी को सूखे कुएं में धकेलने... Seva Jyoti sankalp Matra bandipora નવસારી પોલીસ હેડક્વાર્ટરમાં હોર્સ રાઇડ... 18 Police Platoons Deployed in Bhubane... Andhra Pradesh CM Chandrababu Naidu St... Andhra CM Naidu to Meet PM Modi in Del...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વિજાપુર ગામમાં છરી હુમલાના આરોપી સાગર ભનુભાઈ વાળા ને કેદ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 07 Oct 2026, 05:28 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

3 ઓક્ટોબર 2026 ના રોજ સાંજના 8:45 વાગ્યે વિજાપુર ગામમાં થયેલા છરી હુમલામાં આરોપી સાગર ભનુભાઈ વાળા ને કાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી..

3 ઓક્ટોબર 2026 ના રોજ સાંજના 20:45 વાગ્યે વિજાપુર ગામમાં છરી વડે ઇજા પહોંચાડવામાં આવી. આરોપી સાગર ભનુભાઈ વાળા એ આ હુમલો કર્યો.

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનએ ગુના રજીસ્ટર નંબર 0780/26 મુજબ BNS કલમ 118(1), 115(2), 351(3) અને GPA કલમ 135 હેઠળ કેસ નોંધાવ્યો.આરોપીને જ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી..

પોલીસે આરોપીને સાથે રાખી બનાવવાળી જગ્યાએ લઇને જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી. તપાસ ચાલુ છે અને વધુ માહિતી મળતા અપડેટ કરવામાં આવશે.
📲Get App