🔥 TRENDING ग्राम प्रधान चुनाव सूची जारी, गांववासि... Naman Dheer shines on debut as India r... AP LAWCET 2026 Allotment Link Released... সরকারপ্রধান হিসেবে ২৫ বছর পূর্ণ, জনগণে... Gujarat Celebrates 25 Years of Modi's... Gujarat Weather Forecast: Will Navratr...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ઇડરમાં પૈસા વધારવાના ઠગામિયા બાજ ગેંગનો પર્દાફાશ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 07 Oct 2026, 01:50 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં પૈસા વધારવાના બહાને લોકોને ઠગતી બાજ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે..

સાબરકાંઠાના-:
ઇડરમાં પૈસા વધારવાના ઠગામિયા બાજ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે.આ ઘટનામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે.આ ઠગામિયા ગેંગ લોકોને પૈસા વધારવાના બહાને ઠગતી હતી.આ ઘટનાનો પર્દાફાશ થતાં વિસ્તારમાં રાહતનો મોહોલ છવાયો છે..

પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
📲Get App