🔥 TRENDING લાઠીની મુખ્ય બજારમાં રખડતા ઢોરના ત્રાસ... मम्री के केडी मैरिज लोन सनशाइन हस्पिटल... संत रम्पाल जी महाराज के लिए भक्ति गीत... મુंबई બસ સ્ટેશનમાં 10 બસોમાં આગ, તમામ... मथुरा में चेतन विहार संस्कृत गुरुकुलम... मुजफ्फरपुर में दो बदमाशों ने बाइक जब्त...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બરવાળા સરકારી દવાખાને રક્તદાન કેમ્પનું આયોજન બરવાળામાં રક્તદાન કેમ્પ યોજાયો, લોકોએ આપ્યું રક્તદાન

✍️ Reporter: Taviya.pratap 🗓 07 Oct 2026, 11:02 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બરવાળા: સરકારી દવાખાના ખાતે શ્રીમતી સોનાલીનબેન એ. શાહ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પમાં યુવાનો સહિત લોકોએ રક્તદાન કરી સેવાકાર્યમાં યોગદાન આપ્યું.

🩸 બરવાળા સરકારી દવાખાને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
બરવાળા: બરવાળા સરકારી દવાખાના ખાતે શ્રીમતી સોનાલીનબેન એ. શાહ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં રક્તદાન કરવા માટે લોકો અને યુવાનોને જોડાઈ રક્તદાન કરી માનવજીવન બચાવવાના સેવાકાર્યમાં યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી.
રક્તદાન કરો, જીવન બચાવો — એક યુનિટ રક્ત કોઈનું જીવન બચાવી શકે છે.
📲Get App