🔥 TRENDING 4.9-Magnitude Earthquake Shakes Uttara... Tripura CM Announces 3% Dearness Allow... Himachal Police Officer Receives Liver... Delhi Government Doubles ASHA Workers'... Himachal Pradesh HC Rules on Married D... Himachal CM Declares Education and Hea...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર નગરપાલિકા સેવા સેતુ નો કાર્યક્રમ ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા ની ઉપસ્થિત માં આયોજિત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 07 Oct 2026, 01:02 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા કક્ષા નો સેવા સેતુ નાગરસેવા સદનમાં કાર્યક્રમ આયોજિત કર્યો, જેમાં ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહેતા..

સાબરકાંઠાના-:
હિંમતનગર નગરપાલિકા કક્ષા નો સેવા સેતુ એક કાર્યક્રમ આયોજિત કર્યો.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાની ઉપસ્થિત રાખવામાં આવી.

કાર્યક્રમ નગરસેવા સદન, હિંમતનગર ખાતે સંપન્ન થયો.
📲Get App