🔥 TRENDING લસકાણા પોલીસે ડુપ્લીકેટ સાબુનું રેકેટ... અમરેલીના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમ્મરન... Kiara Advani, Sidharth Malhotra Announ... Bhumi Pednekkar Discusses Her Film 'Th... Kaali Kheti Release Date Postponed to... Tripura Congress to Stage ‘Save Democr...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જન સેવાથી રાષ્ટ્ર સેવા’ના સંદેશ સાથે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત

✍️ Reporter: Atul Thakor 🗓 07 Oct 2026, 03:23 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં ‘જન સેવાથી રાષ્ટ્ર સેવા’ના સંદેશ સાથે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'વિકસિત ભારત સંકલ્પ સભા' અને 'સેવા જ્યોતિ યાત્રા'ના પ્રસ્થાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

માનનીય વડાપ્રધાનશ્રીએ નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ દરમિયાન કરેલ સંબોધનનું જીવંત પ્રસારણ વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ નિહાળ્યું હતું.

આ અવસરે મહાનુભાવો દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ સંકલ્પને સાકાર કરવામાં સંપૂર્ણ યોગદાન આપવા સામૂહિક શપથ લેવામાં આવ્યા હતા.
📲Get App