🔥 TRENDING ਰੋਪੜ ਵਿੱਚ ਸੈਣੀ ਭਲਾਈ ਬੋਰਡ ਦੇ ਚੇਅਰਮੈਨ ਨੇ... ਰੂਪਨਗਰ ਵਿੱਚ ਭਾਜਪਾ ਦੀ ਸੇਵਾ ਸੰਕਲਪ ਸਭਾ: ਪ... વડોદરામાં 350થી વધુ મહેસુલી કર્મચારીઓ... বাগজোলা খাল সেতু ভেঙে পড়ে বসিরহাটের য... જિલ્લા કક્ષાનું વન્ય પ્રાણી સપ્તાહ 202... Bihar DIG Urges Child‑Sensitive Polici...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્થાનિક કારીગરોની કલા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન…

✍️ Reporter: Atul Thakor 🗓 07 Oct 2026, 05:32 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્થાનિક કારીગરોની કલા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન…

આજરોજ વિકસિત ભારત સંકલ્પ સભા અંતર્ગત આયોજિત સેવા જ્યોતિ યાત્રા અન્વયે ભાવનગરની મુલાકાત દરમિયાન કોયર વર્ક સાથે સંકળાયેલા કારીગર સંગીતાબેન શાંતિભાઈ ગોયાણી દ્વારા હેન્ડવર્કથી તૈયાર કરવામાં આવેલી વિવિધ કોયર વર્ક પ્રોડક્ટ્સનું નિરીક્ષણ કર્યું.

કારીગરોની સુંદર હસ્તકલા અને મહેનતને બિરદાવી, તેમના વ્યવસાયને વધુ વિસ્તૃત કરવા માટે જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું.

સ્થાનિક કલા • સ્થાનિક રોજગાર • આત્મનિર્ભર ભારત
📲Get App